विज्ञातं जायते पुंसां यद्यप्येवमवस्थितम् ।
तथापि चित्रकर्मार्थमुपायो वाच्य आदरात् ॥९॥
vijñātaṃ jāyate puṃsāṃ yadyapyevamavasthitam |
tathāpi citrakarmārthamupāyo vācya ādarāt
જોકે પુરુષોને વિજ્ઞાત (બોધ) આ રીતે અવસ્થિત થઈ ઊપજે છે (— વધુ સાધન વિના), તોપણ ચિત્ર-કર્મ (વિવિધ વિશેષ-કાર્ય) અર્થે ઉપાય આદર-પૂર્વક કહેવો જોઈએ.