तस्माच्छिवेऽप्यविज्ञाते ज्ञाते वा शिव एव ते ।
सर्व एवात् एवैतद्भावनाकरणाच्च्युतम् ॥८॥
tasmācchive'pyavijñāte jñāte vā śiva eva te |
sarva evāt evaitadbhāvanākaraṇāccyutam
તેથી શિવ અવિજ્ઞાત હો કે જ્ઞાત, તે સર્વ જ શિવ જ છે; અને એ જ કારણે આ (પ્રત્યભિજ્ઞા) ભાવનારૂપ કરણ(સાધન)ની અપેક્ષાથી મુક્ત (ચ્યુત) છે.