ज्ञातेऽपि तरुभूम्यादिदार्ढ्यान्न करणादिकम् ।
भूतले प्रत्ययं याति न भावः करणं नच ॥७॥
jñāte'pi tarubhūmyādidārḍhyānna karaṇādikam |
bhūtale pratyayaṃ yāti na bhāvaḥ karaṇaṃ naca
(ભૂમિ) જ્ઞાત થયે પણ, વૃક્ષ-ભૂમિ આદિના દાર્ઢ્ય (દૃઢતા)ને લીધે કરણ આદિ (નથી જોઈતું); 'ભૂતલ પર (ઊભો છું)' એમ માત્ર પ્રત્યય (દૃઢ-પ્રતીતિ) પમાય છે — નવો ભાવ (ઉદ્ભવ) નહીં, કે કરણ (કરવાપણું) પણ નહીં.