व्याप्तं किञ्चिद्रिपोर्देहं मदीयं संहराम्यहम् ।
जडरूपो भवामीति चिन्तया मरणं स्थितम् ॥७४॥
vyāptaṃ kiñcidripordehaṃ madīyaṃ saṃharāmyaham |
jaḍarūpo bhavāmīti cintayā maraṇaṃ sthitam
'શત્રુનો કેટલોક દેહ (મારા વડે) વ્યાપ્ત અને (તેથી) મારો છે, તેને હું સંહરું (વિલીન કરું), અને (તેમાં) જડ-રૂપ થઈ જાઉં' — એ ચિંતન વડે (તેનું) મરણ સ્થિત (સાધિત) થાય (— મારણ-ક્રિયા).