व्यापकत्वे शत्रुदेहं स्वं भ्रमन्तं विचिन्तयेत् ।
विद्रुतं करभारूढं विश्वमुचाटितं भवेत् ॥७३॥
vyāpakatve śatrudehaṃ svaṃ bhramantaṃ vicintayet |
vidrutaṃ karabhārūḍhaṃ viśvamucāṭitaṃ bhavet
વ્યાપકપણા(ની અવસ્થા)માં, શત્રુના દેહને પોતાનો (માની), ભ્રમતો (આમતેમ ધકેલાતો) ચિંતવે — વિદ્રુત (નાસતો), કરભ (ઊંટ) પર ચઢેલો; (તો) તે સમગ્ર ઉચ્ચાટિત (ઉખેડી-કાઢેલ) થઈ જાય (— ઉચ્ચાટન-ક્રિયા).