व्याप्तिदार्ढ्ये नक्तमेकं चन्द्रं वात्मानमुत्थितम् ।
विचिन्त्य प्रस्रवन्तं के कस्याप्याप्यायनं भवेत् ॥७५॥
vyāptidārḍhye naktamekaṃ candraṃ vātmānamutthitam |
vicintya prasravantaṃ ke kasyāpyāpyāyanaṃ bhavet
વ્યાપ્તિ દૃઢ થયે, રાત્રે પોતાને એક ઉદિત ચંદ્ર રૂપે, કોઈના કે(મસ્તક) ઉપર (અમૃત) પ્રસ્રવતો (વરસાવતો) ચિંતવીને, (તેનું) આપ્યાયન (પોષણ-કલ્યાણ) થાય (— પોષણ-ક્રિયા).