सर्वाकारे महाकाररचना रुचिराचिरात् ।
सर्वत्रैक्ये स्थिरा रूढिर्जन्या रागादिनाहता ॥५४॥
sarvākāre mahākāraracanā rucirācirāt |
sarvatraikye sthirā rūḍhirjanyā rāgādināhatā
સર્વ-આકાર (ચૈતન્ય)માં મહા-આકારની રચના રુચિરા (મનોહર) અને અચિરાત્ (શીઘ્ર) (થાય છે); આ સર્વ-ઐક્ય(વિશ્વ-એકતા)માં સ્થિર રૂઢિ (દૃઢ-સ્થાપન) ઉપજાવવી — રાગ આદિ વડે અનાહત (અ-ખંડિત).