सकृज्ज्ञाते सुवर्णे हि भावना करणं व्रजेत् ।
एकवारं प्रमाणेन शास्त्राद्वा गुरुवाक्यतः ॥५॥
sakṛjjñāte suvarṇe hi bhāvanā karaṇaṃ vrajet |
ekavāraṃ pramāṇena śāstrādvā guruvākyataḥ
સુવર્ણ એક વાર જ્ઞાત થયે — એક વાર પ્રમાણ વડે, અથવા શાસ્ત્રથી, કે ગુરુ-વાક્યથી — શું ભાવના (ફરી-ફરી ચિંતન) કરણ (સાધન) બને (— એમ શિવત્વ માટે પણ)?