चिन्तामणिरविज्ञातो भवेच्चिन्तामणिः स्फुटम् ।
तथापि कार्यभोगार्थं स ज्ञातः केन वार्यते ॥४॥
cintāmaṇiravijñāto bhaveccintāmaṇiḥ sphuṭam |
tathāpi kāryabhogārthaṃ sa jñātaḥ kena vāryate
અવિજ્ઞાત (ન-ઓળખાયેલ) ચિંતામણિ સ્પષ્ટપણે ચિંતામણિ જ રહે; તોપણ (તેના) કાર્ય અને ભોગ અર્થે, તેનું જ્ઞાત થવું કોના વડે વારાય (— જ્ઞાન જ તેનું ફળ ઉઘાડે છે)?