प्रापितो जगदैक्यं च समन्तादवकल्पते ।
यत्र तत्रापि विश्रान्तिलीनं शक्तिचतुष्टये ॥४६॥
prāpito jagadaikyaṃ ca samantādavakalpate |
yatra tatrāpi viśrāntilīnaṃ śakticatuṣṭaye
અને એમ (એકતા) પ્રાપ્ત થયેલો, જગત્-ઐક્ય (વિશ્વ-એકતા) સમંતાત્ (સર્વ બાજુ) ઘટિત (સંગત) થાય; જ્યાં-ત્યાં (બધે જ વિશ્વ) શક્તિ-ચતુષ્ટય (ઇચ્છા-જ્ઞાન-ક્રિયા આદિ ચાર શક્તિ)માં વિશ્રાંતિ-લીન (વિરામ-મગ્ન) છે.