आत्मनो महिमा ज्ञेयस्ततः सृष्टेरनन्तता ।
स्थूलभावादविभ्रान्तदृष्टिपातात्तदेकताम् ॥४५॥
ātmano mahimā jñeyastataḥ sṛṣṭeranantatā |
sthūlabhāvādavibhrāntadṛṣṭipātāttadekatām
આત્માનો મહિમા જાણવો, અને ત્યાંથી સૃષ્ટિની અનંતતા; સ્થૂલ ભાવ(વસ્તુ)થી, અવિભ્રાંત (દૃઢ-અમૂઢ) દૃષ્ટિ-પાત વડે, તેની સાથે એકતા (પમાય).