दृढांगुलिनिवेशेन दृढस्थूलनिरीक्षणात् ।
भ्रमतो भावचलनात् प्लवाच्च प्रेक्षणाक्षतेः ॥३२॥
dṛḍhāṃguliniveśena dṛḍhasthūlanirīkṣaṇāt |
bhramato bhāvacalanāt plavācca prekṣaṇākṣateḥ
દૃઢ આંગળીઓના નિવેશ(સ્થાપન) વડે, સ્થૂલ (વસ્તુ)ના દૃઢ-સ્થિર નિરીક્ષણથી, (તેને) ઘુમાવતાં ભાવ(વસ્તુ)ના ચલન(ગતિ)થી, પ્લવ(કૂદકા)થી, અને પ્રેક્ષણ(દૃષ્ટિ)ની અક્ષતિ(અવિચ્છિન્નતા)થી (— આગળ કહેવાતો અનુભવ ઊપજે છે).