क्रियाशक्तिपरात्मत्वे क्वचित्पिण्डशिवात्मता ।
क्वचिदन्तःकृतौ ज्ञानाद्भवेत्पदशिवात्मता ॥३०॥
kriyāśaktiparātmatve kvacitpiṇḍaśivātmatā |
kvacidantaḥkṛtau jñānādbhavetpadaśivātmatā
ક્રિયા-શક્તિ પર (પ્રધાન) હોય ત્યારે ક્યાંક પિંડ-શિવાત્મતા (પિંડ-રૂપ શિવ સાથેની એકતા); અને ક્યાંક, અંતઃ-કૃતિ(આંતર-ક્રિયા)માં, જ્ઞાનને લીધે પદ-શિવાત્મતા (પદ-રૂપ શિવ સાથેની એકતા) થાય.