The Vision of Śiva· 7.29 / 122

The Vision of Śiva7.29

7.29
तत्त्वं देवस्तथा तावद्भावशक्त्या घटादिक । निजशक्तिसमाविष्टेरायान्ति शिवसम्पदः ॥२९॥
tattvaṃ devastathā tāvadbhāvaśaktyā ghaṭādika | nijaśaktisamāviṣṭerāyānti śivasampadaḥ
— દરેક તત્ત્વ ; — દેવ ; — એ રીતે એટલે જ ; — ભાવ-શક્તિ વડે ; — ઘટ આદિ ; — નિજ-શક્તિના સમાવેશ(પ્રવેશ)થી ; — પામે છે ; — શિવ-સંપદાઓ(શિવ-વૈભવ)ને

દરેક તત્ત્વ દેવ છે; અને એ રીતે, એટલે જ, ભાવ-શક્તિ વડે ઘટ આદિ પણ (દેવ છે); નિજ-શક્તિના સમાવેશ(શિવના પ્રવેશ)થી (સર્વ ભાવો) શિવ-સંપદાઓ(શિવ-વૈભવ)ને પામે છે.