The Vision of Śiva· 7.26 / 122

The Vision of Śiva7.26

7.26
समला तत्समाश्लेषात् सर्वेशित्वसमुद्गमः । तस्य शक्तिप्रदीपस्य किरणाभोद्यमप्रदा ॥२६॥
samalā tatsamāśleṣāt sarveśitvasamudgamaḥ | tasya śaktipradīpasya kiraṇābhodyamapradā
— સમલ (બની) ; — તેના સમાશ્લેષ(સંપર્ક)થી ; — સર્વેશિત્વ(વિશ્વ-ઈશ્વરપણા)નો સમુદ્ગમ(ઉદય) ; — તે શક્તિ-પ્રદીપ(શક્તિ-દીપક)ની ; — કિરણો જેવી આભા-ઉદ્યમને દેનારી

(શક્તિ) તે (પરિમિતિ-ઉપાધિ)ના સમાશ્લેષ(સંપર્ક)થી સમલ બની, સર્વેશિત્વ (વિશ્વ-ઈશ્વરપણા)ના સમુદ્ગમ(ઉદય)રૂપ થાય; તે શક્તિ-પ્રદીપ(શક્તિ-દીપક)ની, કિરણો જેવી, આભા-ઉદ્યમ(પ્રકાશ-ઉલ્લાસ)ને દેનારી છે.