न द्रव्यव्यतिरिक्तास्ति क्रिया नच न विद्यते ।
न तयापि विना कार्यं किंचनापि हि जायते ॥१५॥
na dravyavyatiriktāsti kriyā naca na vidyate |
na tayāpi vinā kāryaṃ kiṃcanāpi hi jāyate
ક્રિયા દ્રવ્યથી વ્યતિરિક્ત (ભિન્ન) નથી, અને નથી એમ પણ નહીં (અસત્ પણ નથી); અને તેના વિના કોઈ પણ કાર્ય ઊપજતું જ નથી.