शवला चितिरुच्येत परस्य पररूपिणी ।
सा शक्तिः परमेशस्य संस्थिता द्रव्यकर्मवत् ॥१४॥
śavalā citirucyeta parasya pararūpiṇī |
sā śaktiḥ parameśasya saṃsthitā dravyakarmavat
શવલા (ચિત્ર-વર્ણા) ચિતિ (ચૈતન્ય) પરની, પર-રૂપવાળી (શક્તિ) કહેવાય; પરમેશ્વરની તે શક્તિ (તેનાથી અભિન્ન) સંસ્થિત છે, જેમ દ્રવ્ય અને કર્મ(ક્રિયા)માં.