समस्तचित्रकार्यान्तर्गर्भिणी शिंबिकाकृतिः ।
स्वरूपाह्लादनिर्मुक्तिरहितेच्छोदयोद्गमः ॥१३॥
samastacitrakāryāntargarbhiṇī śiṃbikākṛtiḥ |
svarūpāhlādanirmuktirahitecchodayodgamaḥ
(તે ઇચ્છા) સમસ્ત ચિત્ર-કાર્યો(વિવિધ-કાર્યો)ને અંતર્ગત ગર્ભમાં ધારણ કરનારી શિંબિકા (બીજ-શીંગ) જેવી છે; ઇચ્છાના ઉદય-ઉદ્ગમ સ્વ-રૂપના આહ્લાદ(આનંદ)થી અ-વિમુક્ત (અ-વિચ્છિન્ન) છે.