तदर्थमुक्तमीशेन न परार्थविवक्षया ।
अनेकेषामणूनां च कथमेकत्र संस्थितिः ॥९७॥
tadarthamuktamīśena na parārthavivakṣayā |
anekeṣāmaṇūnāṃ ca kathamekatra saṃsthitiḥ
તે અર્થે ઈશ્વર વડે કહેવાયું છે, અન્ય (કોઈ ભિન્ન) મત શિખવવાની વિવક્ષાથી નહીં. (હવે આશંકા:) અને અનેક અણુઓની એક સ્થાનમાં સંસ્થિતિ (સહ-અવસ્થાન) કેમ સંભવે?