The Vision of Śiva· 6.96 / 126

The Vision of Śiva6.96

6.96
बन्धमोक्षाद्यभावेन निर्मलोऽत्र करोति किम् । नच वा प्रत्ययं गच्छेत् झटित्येकोक्तिमात्रतः ॥९६॥
bandhamokṣādyabhāvena nirmalo'tra karoti kim | naca vā pratyayaṃ gacchet jhaṭityekoktimātrataḥ
— બંધ-મોક્ષ આદિના અભાવને લીધે ; — નિર્મલ (આત્મા) ; — અહીં ; — શું કરે? ; — અને નહીં ; — પ્રત્યય (દૃઢ-પ્રતીતિ) ; — ન પામે ; — ઝટ (તરત) ; — એક જ માત્ર ઉક્તિથી

(આત્મા) નિર્મલ (કહેવાય તો) બંધ-મોક્ષ આદિના અભાવને લીધે અહીં શું કરે? અને એક જ માત્ર ઉક્તિથી ઝટ (તરત) તે પ્રત્યય (દૃઢ-પ્રતીતિ) ન પામે.