येऽन्ये वेदान्तविद्वांस आत्मब्रह्मैव विश्वताम् ।
यात्युपादानरूपत्वात्तथान्ये भ्रान्तिरूपताम् ॥८॥
ye'nye vedāntavidvāṃsa ātmabrahmaiva viśvatām |
yātyupādānarūpatvāttathānye bhrāntirūpatām
બીજા જે વેદાંત-વિદ્વાનો (છે, તેઓ માને છે કે) આત્મ-બ્રહ્મ જ વિશ્વ-ભાવ પામે છે, ઉપાદાન-રૂપ હોવાથી; અને વળી બીજાઓ (વિશ્વને) ભ્રાંતિ-રૂપ (માને છે).