भावा भवेयुस्तत्प्राप्ता ह्यस्माकं सर्वसत्यता ।
अविद्यादेरयोगश्चेत्तेनैतदतिरिक्तता ॥७॥
bhāvā bhaveyustatprāptā hyasmākaṃ sarvasatyatā |
avidyāderayogaścettenaitadatiriktatā
(અમારા મતે) ભાવો (બધા) તે (એક વાસ્તવિકતા)ને પ્રાપ્ત હોય — અમારે માટે સર્વ-સત્યતા (છે); (જ્યારે) જો (કહો કે) અવિદ્યા આદિ (બ્રહ્મને) અયોગ્ય છે, તો તે વડે જ આ (બ્રહ્મમાં વિચિત્રતાનો ખ્યાલ) અતિરિક્ત (નકામો) થઈ પડે છે.