The Vision of Śiva· 6.67 / 126

The Vision of Śiva6.67

6.67
रूपे हेत्वन्तरापेक्षा यत्र तत्र तथा कृता । घटस्य नश्वरात्मत्वे मुद्गरादेरपेक्षणम् ॥६७॥
rūpe hetvantarāpekṣā yatra tatra tathā kṛtā | ghaṭasya naśvarātmatve mudgarāderapekṣaṇam
— રૂપ વિશે ; — બીજા હેતુ પર અપેક્ષા ; — જ્યાં ; — કલ્પાય ; — ઘટનો ; — સ્વભાવ નશ્વર હોય તો ; — મુદ્ગર(હથોડા) આદિની ; — અપેક્ષા(નકામી)

જ્યાં (નવા) રૂપ વિશે બીજા હેતુ (કારણ) પર અપેક્ષા કલ્પાય (તે પૂર્વ વસ્તુનું ટકવું જ કહે છે); (જ્યારે) જો ઘટનો સ્વભાવ જ નશ્વર (પોતે જ નાશવંત) હોય, તો મુદ્ગર(હથોડા) આદિની અપેક્ષા (નકામી થાય).