अन्यत्वेऽन्यसमुत्पत्तौ घटस्यायातमत्र किम् ।
आत्मना परतो वापि विनाशेऽत्रापि तादृशाः ॥६२॥
anyatve'nyasamutpattau ghaṭasyāyātamatra kim |
ātmanā parato vāpi vināśe'trāpi tādṛśāḥ
અને જો (વિનાશ ઘટથી) અન્ય (ભિન્ન) હોય — તો (કોઈ કેવળ) અન્ય (વસ્તુ)ની ઉત્પત્તિમાં, ઘટને (જે ટકે છે તેને) અહીં શું થયું? અને (ઘટના) વિનાશ વિશે, પોતા વડે કે પર (બીજા) વડે — અહીં પણ એ જ (અસંગત વિકલ્પો ફરી આવે).