दृष्टान्तेऽपि हि सादृश्ये प्रत्यक्षेण क्षणग्रहः ।
दीपज्वालासमूहेषु कम्पनं न विनाशिता ॥५६॥
dṛṣṭānte'pi hi sādṛśye pratyakṣeṇa kṣaṇagrahaḥ |
dīpajvālāsamūheṣu kampanaṃ na vināśitā
સાદૃશ્ય માટે ઉદાહૃત (દીપ-જ્વાલા) દૃષ્ટાંતમાં પણ પ્રત્યક્ષ વડે (ભિન્ન) ક્ષણોનું ગ્રહણ (થતું) નથી; દીપ-જ્વાલા-સમૂહોમાં (કેવળ) કંપન (છે), વિનાશિતા (નાશ-અને-નવી-ઉત્પત્તિ) નહીં.