कुर्वद्वा चार्थकार्यत्वं कुतो नश्वररूपता ।
कारणान्तरजन्यत्वे कारणान्तरसंगता ॥५२॥
kurvadvā cārthakāryatvaṃ kuto naśvararūpatā |
kāraṇāntarajanyatve kāraṇāntarasaṃgatā
અથવા (વસ્તુ) અર્થ-કાર્યત્વ (અસરકારક કાર્ય) કરતી હોય, તો નશ્વર-રૂપતા ક્યાંથી? અને જો (નાશ) બીજા કારણથી જન્ય હોય, તો (વળી) બીજા કારણ સાથેનો સંબંધ (આવી પડે, અને એમ અનંત).