अथ दीपप्रकाशत्वे न नित्यत्वं न कर्तृता ।
कर्तृता तत्र दीपादेः करणत्वं तदीक्षणे ॥४७॥
atha dīpaprakāśatve na nityatvaṃ na kartṛtā |
kartṛtā tatra dīpādeḥ karaṇatvaṃ tadīkṣaṇe
હવે જો (આક્ષેપ:) દીપ-પ્રકાશત્વમાં ન નિત્યત્વ છે, ન કર્તૃત્વ — (ઉત્તર:) ત્યાં (જોવાનું) કર્તૃત્વ (આત્માનું છે); દીપક આદિને તે વડે જોવામાં (કેવળ) કરણત્વ (સાધનતા) છે.