नेत्रादिव्यापृतेः पूर्वं घटं पश्यामि तादृशी ।
जायते प्रथमैवेच्छा नामाजातस्य यादृशी ॥४१॥
netrādivyāpṛteḥ pūrvaṃ ghaṭaṃ paśyāmi tādṛśī |
jāyate prathamaivecchā nāmājātasya yādṛśī
નેત્ર આદિના વ્યાપાર(પ્રવૃત્તિ) પૂર્વે, 'હું ઘટ જોઈશ' — એવી પ્રથમ જ ઇચ્છા ઊગે છે, જે (હજુ) અજાત (ઉત્પન્ન ન થયેલ જ્ઞાન)ની છે (— તેથી ઇચ્છા જ્ઞાનની પૂર્વ ને આધાર છે).