कामिनां कथमेतच्चेदुक्ता प्रागस्य सत्यता ।
ज्ञानस्य करणत्वेन कर्त्रपेक्षा प्रसज्यते ॥३४॥
kāmināṃ kathametacceduktā prāgasya satyatā |
jñānasya karaṇatvena kartrapekṣā prasajyate
જો (પૂછો), કામી (વાસનામૂઢ)ની જેમ, 'આ (અસત્યનું ગ્રહણ) કેવી રીતે (શક્ય)?' — તો આ (વિષય)ની સત્યતા પૂર્વે (અમે) કહી છે. અને (તેમને માટે,) જ્ઞાનને કરણ (સાધન) તરીકે લેવાથી, કર્તાની અપેક્ષા આવી પડે છે.