कर्तृत्वे ज्ञप्तिमात्रत्वे आकांक्षा करणे भवेत् ।
द्विरूपत्वे विरुद्धत्वसंक्रमत्वं प्रवर्तते ॥३५॥
kartṛtve jñaptimātratve ākāṃkṣā karaṇe bhavet |
dvirūpatve viruddhatvasaṃkramatvaṃ pravartate
જો (જ્ઞાન) કર્તા હોય, (કે) જો કેવળ જ્ઞપ્તિ-માત્ર (કેવળ જાણવું) હોય, તો કરણ(સાધન)ની આકાંક્ષા (અપેક્ષા) ઊગે; અને જો (તે) દ્વિ-રૂપ (કર્તા અને કરણ બંને) હોય, તો વિરુદ્ધ(પરસ્પર વિરોધી અવસ્થાઓ)માં સંક્રમ (પ્રવેશ) પ્રવર્તે છે.