पृथक्त्वमीश्वरस्यास्ति सर्वात्मभ्यः पृथक्कुतः ।
न्यायवैशेषिकाणां तु बन्धमोक्षौ पृथक्स्थिती ॥२८॥
pṛthaktvamīśvarasyāsti sarvātmabhyaḥ pṛthakkutaḥ |
nyāyavaiśeṣikāṇāṃ tu bandhamokṣau pṛthaksthitī
(તેમને માટે) ઈશ્વરનું સર્વ આત્માઓથી પૃથક્ત્વ (અલગપણું) છે — પણ એવું પૃથક્ત્વ ક્યાંથી? અને ન્યાય-વૈશેષિકોને માટે બંધ અને મોક્ષ પૃથક્ (પરસ્પર અલગ) સ્થિતિ રૂપે (છે).