स्वाविद्याप्रक्षयादर्हन्देवो भवति निश्चितम् ।
येषां देवो निराकारः शून्य एव किमुच्यते ॥२६॥
svāvidyāprakṣayādarhandevo bhavati niścitam |
yeṣāṃ devo nirākāraḥ śūnya eva kimucyate
(તેઓ માને છે કે) પોતાની અવિદ્યાના પ્રક્ષય(નાશ)થી અર્હત્ નિશ્ચિતપણે દેવ બને છે; (અને જેમના) દેવ નિરાકાર, કેવળ શૂન્ય (છે, તેમના વિશે) શું કહેવાય (એવા ખાલી મતનું)?