प्रतिदेहं न विभवः ते प्रबुद्धास्तु तन्मयाः ।
इत्येवमाहुस्तेषामप्यविद्यायोगकल्पनम् ॥२५॥
pratidehaṃ na vibhavaḥ te prabuddhāstu tanmayāḥ |
ityevamāhusteṣāmapyavidyāyogakalpanam
(તેઓ માને છે કે) પ્રત્યેક દેહમાં (જીવનો) વિભવ (વ્યાપકતા) નથી; પણ પ્રબુદ્ધ (જાગૃત) થતાં તેઓ (જીવો) તદ્-મય (જિન-રૂપ) બને છે. એમ તેઓ કહે છે — (છતાં) તેમને માટે પણ અવિદ્યા-યોગની કલ્પના (છે, અને એ જ મુશ્કેલીઓ ફરી આવે).