अविद्या वस्तुरूपा चेद्विद्यया साकमेकता ।
अवस्तु वा नह्यसत्यं सत्यरूपस्य साधनम् ॥२१॥
avidyā vasturūpā cedvidyayā sākamekatā |
avastu vā nahyasatyaṃ satyarūpasya sādhanam
જો અવિદ્યા વસ્તુ-રૂપ (વાસ્તવિક) હોય, તો વિદ્યા સાથે તેની એકતા (થઈ પડે, અને ભેદ ભંગાય); અથવા (જો તે) અવસ્તુ (અવાસ્તવિક) હોય — કેમ કે અસત્ય, સત્ય-રૂપ(બ્રહ્મ)નું સાધન ન હોઈ શકે.