गीतासु विश्वरूपत्वमत एव प्रदर्शितम् ।
द्वयोरप्यनयोर्युक्तिः पक्षयोर्नोपपद्यते ॥२०॥
gītāsu viśvarūpatvamata eva pradarśitam |
dvayorapyanayoryuktiḥ pakṣayornopapadyate
અને આથી જ, ગીતામાં (ભગવાનનું) વિશ્વ-રૂપત્વ (વિરાટ સ્વરૂપ) પ્રદર્શિત છે. (છતાં) આ બંને પક્ષ(વિચિત્ર-બ્રહ્મ અને વિદ્યા-અવિદ્યા-મત)ની યુક્તિ (સંગતિ) ઘટતી નથી (— જે આગળના શ્લોકો દર્શાવે).