The Vision of Śiva· 6.124 / 126

The Vision of Śiva6.124

6.124
युगपत्सर्वकार्याद्वा संमतत्वादमत्सरात् । तावता विश्वसम्पत्तेः सर्वज्ञत्वादचित्रता ॥१२४॥
yugapatsarvakāryādvā saṃmatatvādamatsarāt | tāvatā viśvasampatteḥ sarvajñatvādacitratā
— એક-સાથે ; — સર્વ કાર્ય(કરવા)ને લીધે ; — અથવા ; — સંમતપણાને લીધે ; — અમત્સર(નિર્-ઈર્ષ્યા)ને લીધે ; — એટલાથી ; — વિશ્વ-સંપત્તિ(સર્વ-સિદ્ધિ)ને લીધે ; — સર્વજ્ઞપણાને લીધે ; — અચિત્રતા (વિસંવાદ-રહિતપણું)

અથવા — એક-સાથે સર્વ કાર્ય (કરવા)ને લીધે, સંમતપણા (પરસ્પર-સંમતિ)ને લીધે, અમત્સર(નિર્-ઈર્ષ્યા)ને લીધે, અને એટલાથી વિશ્વ-સંપત્તિ (સર્વની સિદ્ધિ)ને લીધે, સર્વજ્ઞપણાને કારણે (મુક્તોમાં) અચિત્રતા (વિસંવાદ-રહિતપણું) છે.