वैलक्षण्यं गवादीनां न तथेहास्ति किंचन ।
मुक्तेषु निर्विशेषत्वात् केनैक्यं तत्र वार्यते ॥१२३॥
vailakṣaṇyaṃ gavādīnāṃ na tathehāsti kiṃcana |
mukteṣu nirviśeṣatvāt kenaikyaṃ tatra vāryate
ગાય આદિનું જે વૈલક્ષણ્ય (વિશિષ્ટ-ભેદ) છે, એવું અહીં કંઈ જ નથી; મુક્તોમાં નિર્વિશેષપણું (ભેદ-રહિતપણું) હોવાથી, ત્યાં ઐક્ય (એકતા) કોના વડે વારાય?