स्थितेऽपि वार नानात्वे कैवल्ये न विशेषता ।
एकोऽपि तत्र वैरूपो बहवोऽप्येकरूपिणः ॥११९॥
sthite'pi vāra nānātve kaivalye na viśeṣatā |
eko'pi tatra vairūpo bahavo'pyekarūpiṇaḥ
અથવા નાનાત્વ સ્થિર થયે પણ, કૈવલ્ય(મુક્તિ)માં વિશેષતા (ભેદ) નથી; ત્યાં એક પણ વૈરૂપ (બહુ-રૂપ જેવો) છે, અને ઘણા પણ એક-રૂપવાળા (જ) છે.