सर्वज्ञत्वादिरूपेण सर्व एव शिवाः स्थिताः ।
व्यापकाश्च तथा सर्वे सर्व एवात्मसंविदः ॥१२०॥
sarvajñatvādirūpeṇa sarva eva śivāḥ sthitāḥ |
vyāpakāśca tathā sarve sarva evātmasaṃvidaḥ
સર્વજ્ઞત્વ આદિ રૂપે સર્વ જ શિવ-રૂપે સ્થિત છે; અને એ રીતે સર્વ વ્યાપક છે, સર્વ જ આત્મ-સંવિત્ (સ્વ-પ્રકાશ-ભાનવાળા) છે.