दूषणं संप्रसज्येत न तथेह कदाचन ।
एकत्वे बन्धताद्यस्ति द्विषः कादिषु ते यथा? ॥११७॥
dūṣaṇaṃ saṃprasajyeta na tatheha kadācana |
ekatve bandhatādyasti dviṣaḥ kādiṣu te yathā?
(અન્ય મતમાં) દૂષણ આવી પડે; અહીં (અમારે ત્યાં) એમ ક્યારેય નહીં. એકત્વમાં બંધતા આદિ (દૃષ્ટિ-રૂપે) છે — જેમ તારે મતે દ્વેષી(અને મિત્ર આદિના ભેદ) 'ક' આદિ (અક્ષર-સંજ્ઞાઓ)માં (કેવળ વ્યવહારથી) છે.