संसारस्यानुपाल्यत्वाद्द्वेषादिमलहानितः ।
अथवा स्वात्मविभवपरमानन्दतृप्तितः ॥१०९॥
saṃsārasyānupālyatvāddveṣādimalahānitaḥ |
athavā svātmavibhavaparamānandatṛptitaḥ
(મુક્તો સંસારને ચાલુ રાખવા પ્રવૃત્ત થતા નથી,) કેમ કે સંસારનું અનુપાલ્યપણું (ટકાવવાપણું) નથી; દ્વેષ આદિ મલની હાનિને લીધે, અથવા સ્વ-આત્માના વિભવ(મહિમા)ના પરમ-આનંદની તૃપ્તિને લીધે.