या पुनः सर्वसदृशी सानुसार्या किमुच्यते ।
सर्वज्ञत्वेन सर्वेषामेककार्यानुवर्तनात् ॥१०८॥
yā punaḥ sarvasadṛśī sānusāryā kimucyate |
sarvajñatvena sarveṣāmekakāryānuvartanāt
વળી જે (ભૂમિ) સર્વ-સદૃશી (સર્વને સમાન) છે, તે અનુસરણીય છે — શું કહેવાનું? કેમ કે સર્વજ્ઞપણાને લીધે સર્વ (મુક્તો) એક જ કાર્યનું અનુવર્તન કરે છે.