तथा पञ्चविधेकृत्ये नानात्वादक्रिया भवेत् ।
यानन्यसदृशी भूमिः सा परा प्रान्तभूमिका ॥१०७॥
tathā pañcavidhekṛtye nānātvādakriyā bhavet |
yānanyasadṛśī bhūmiḥ sā parā prāntabhūmikā
એ રીતે પંચવિધ એક-કૃત્ય (સૃષ્ટિ આદિ પાંચ કાર્ય)માં નાનાત્વ (અનેકતા)ને લીધે અક્રિયા (નિષ્ક્રિયતા-અવરોધ) થઈ જાય. જે ભૂમિ અનન્ય-સદૃશી (કોઈ સમાન નહીં એવી) છે, તે પરા (સર્વોચ્ચ) પ્રાંત-ભૂમિકા (અંતિમ-તલ) છે.