तत्र कर्म निमित्तं चेद्योगेनाप्यत्र संक्रमः ।
एकबोधो बोधशतैरभिभूतो भवेत्तदा ॥१०४॥
tatra karma nimittaṃ cedyogenāpyatra saṃkramaḥ |
ekabodho bodhaśatairabhibhūto bhavettadā
જો ત્યાં કર્મ નિમિત્ત (કારણ) કહો — તો અહીં પણ યોગ વડે (કર્મ વિના) સંક્રમ (પ્રવેશ) થાય; અને (તમારા મતે) ત્યારે એક બોધ સેંકડો બોધો વડે અભિભૂત (દબાયેલો) થઈ જાય.