वर्तते यदि तत्रान्यो न व्याप्तोऽसौ पुरापरैः ।
आकाशबुद्धिचित्तादेः कथमेकत्र चेत् स्थितिः ॥१००॥
vartate yadi tatrānyo na vyāpto'sau purāparaiḥ |
ākāśabuddhicittādeḥ kathamekatra cet sthitiḥ
જો ત્યાં અન્ય રહે, તો આ (દેશ) પૂર્વે અન્યો વડે વ્યાપ્ત નથી (એમ ઠરે). (અને જો આશંકા:) તો આકાશ, બુદ્ધિ, ચિત્ત આદિની એક સ્થાનમાં સ્થિતિ કેમ — (તેનો ઉત્તર છે).