दोषोऽयं भवतामेव नैवमस्मासु तादृशः ।
सर्वस्य सर्वदेहेषु व्यापकत्वव्यवस्थितेः ॥१०१॥
doṣo'yaṃ bhavatāmeva naivamasmāsu tādṛśaḥ |
sarvasya sarvadeheṣu vyāpakatvavyavasthiteḥ
આ દોષ તમારો જ છે; અમારે ત્યાં એવો (દોષ) નથી, કેમ કે સર્વનું સર્વ દેહોમાં વ્યાપકપણું વ્યવસ્થિત (સ્થાપિત) છે.