अग्रकव्यवधानादेरथ चेत्कार्यनाशिता ।
पदार्थवित्प्रक्रियया प्रक्रिया प्रक्रियैव सा ॥९४॥
agrakavyavadhānāderatha cetkāryanāśitā |
padārthavitprakriyayā prakriyā prakriyaiva sā
અથવા જો (કહો કે) આગળના વ્યવધાન(આડ) આદિથી (પ્રત્યક્ષ-)કાર્ય(વિષય)નો નાશ થાય — (ઉત્તર) પદાર્થ-જાણનાર (ચૈતન્ય)ની પ્રક્રિયા વડે, તે પ્રક્રિયા (કેવળ) પ્રક્રિયા (પ્રગટ થવાનો પ્રકાર) જ છે (વાસ્તવિક નાશ નહીં).