The Vision of Śiva· 5.87 / 110

The Vision of Śiva5.87

5.87
ये तत्र पृष्ठतो वृत्तास्ते प्रत्येकममूर्तकाः । अमूर्तत्वेन भावानां दर्शनं नान्यथा भवेत् ॥८७॥
ye tatra pṛṣṭhato vṛttāste pratyekamamūrtakāḥ | amūrtatvena bhāvānāṃ darśanaṃ nānyathā bhavet
— જે(અણુઓ) ; — ત્યાં ; — પાછળ ; — રહેલા ; — તે ; — પ્રત્યેક એક-એક ; — અમૂર્ત ; — અમૂર્તતા વડે ; — ભાવોનું ; — દર્શન ; — બીજી રીતે હોઈ ન શકે

જે (અણુઓ) ત્યાં પાછળ રહેલા છે તે પ્રત્યેક એક-એક અમૂર્ત છે (છતાં જ્ઞાનમાં આવે); (તેથી) ભાવોનું દર્શન (તેમની મૂળભૂત) અમૂર્તતા (એટલે તેમના ચૈતન્ય હોવાપણા) સિવાય બીજી રીતે હોઈ ન શકે.