ज्ञानस्वरूपग्रहाणां तद्ग्रहात्तद्ग्रहः किल ।
अतत्स्वरूपरूपत्वे नान्यस्यान्यग्रहाद्ग्रहः ॥८८॥
jñānasvarūpagrahāṇāṃ tadgrahāttadgrahaḥ kila |
atatsvarūparūpatve nānyasyānyagrahādgrahaḥ
જે ગ્રહો (જ્ઞાનો) જ્ઞાન-સ્વરૂપ (વિષયો)ને ગ્રહે છે, તેમને માટે તે (જ્ઞાન)ના ગ્રહણથી તે (વિષય)નું ગ્રહણ (થાય છે); (જ્યારે) જો (વિષય) તે-સ્વરૂપ (ચૈતન્ય-રૂપ) ન હોય, તો બીજા(વસ્તુ)ના ગ્રહણથી (વળી) બીજાનું ગ્રહણ ન થાય.