भूकम्पनाच्च शेषादिचलनाच्चेन्न सर्वतः ।
गमागमेन वायवादेः कान्या भवति चेतना ॥८०॥
bhūkampanācca śeṣādicalanāccenna sarvataḥ |
gamāgamena vāyavādeḥ kānyā bhavati cetanā
અને (જો પૂછો કે) ભૂ-કંપથી, શેષ આદિના ચલન(હાલવા)થી (થાય છે કે)? — (ઉત્તર) એ બધાંથી જ નહીં; (ઊલટું) વાયુ આદિના ગમન-આગમન(આવ-જા)માં, (તેમની સ્વભાવગત) ચેતના સિવાય બીજી શી (સમજૂતી હોય)?